BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
'જો હું બચી ન શકું તો મારાં બાળકોને સંદેશ મોકલી દેજો...', - 174 લોકોના જીવ બચાવનાર સ્મિત મચ્છર પાઇલટ કેવી રીતે બન્યા?
ઇઝરાઇલ જઈ રહેલા ફ્લાયદુબઈના વિમાનને દુર્ઘટનાગ્રસ્ત થવાથી બચાવવા માટે ભારતીય પાઇલટ સ્મિત મચ્છરની 'હીરો'ની જેમ પ્રશંસા થઈ રહી છે. દુનિયાભરનાં મીડિયામાં સ્મિત મચ્છરની પ્રશંસા થઈ રહી છે અને તેમના જીવનનાં દરેક પાસાંને ખંગાળવામાં આવી રહ્યાં છે.
જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન, વિરોધ પક્ષના નેતાઓ સહિત 700 લોકોની ધરપકડ - તસવીરોમાં જુઓ
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે આજે કૉક્રોચ જનતા પાર્ટી સહિત અનેક સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો અલગ-અલગ વિરોધપ્રદર્શનો કરી રહ્યાં છે.
નીરજા ભનોટ : જ્યારે વિમાન હાઇજૅક થયા પછી 300 લોકોના જીવ બચાવ્યા અને ખુદ ગોળી ખાઈને જીવ આપ્યો
ફ્યાયદુબઈની ઉડાનમાં કૅપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને કારણે ઘણા લોકોનો જીવ બચી ગયો. તેમની ચર્ચા વચ્ચે 1986ની નીરજા ભનોટની કહાણી પણ યાદ આવે છે.
'હું નીચે પડી ગયો હતો પરંતુ મને ખબર હતી કે મારે શું કરવાનું છે', કૅપ્ટન સ્મિત મચ્છર સાથે પીએમ મોદીએ કરી વાતચીત, જુઓ વીડિયોમાં શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફ્લાયદુબઈ વિમાનના કૅપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કૉલથી વાતચીત કરી હતી. કૅપ્ટન સ્મિતે વડા પ્રધાનને જણાવ્યું કે ઘટના દરમિયાન તેઓ પડી ગયા હતા અ તેમને ઘણી ઈજા થઈ હતી. પરંતુ તેમને ખબર હતી કે વિમાનની સ્થિતિ કપરી બની રહી છે.
વીડિયો, ગુજરાતમાં નવરાત્રિ પહેલાં વરસાદ પડશે કે ચોમાસું વિદાય લેશે?, અવધિ 6,52
હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાંથી નૈર્ઋત્યનું ચોમાસું વિદાય લઈ લેશે.
વીડિયો, આંધ્ર પ્રદેશના આ અંતરિયાળ વિસ્તારમાં ડ્રૉન કેવી રીતે સગર્ભા સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ બન્યું?, અવધિ 1,40
ડૉક્ટરોનું કહેવું છે કે, ડ્રૉનની સેવા શરૂ થયા બાદ ટેસ્ટના રિપોર્ટ માટેનો સમય ઘટ્યો છે. તેના કારણે બીમારીનું ઝડપથી નિદાન કરી સારવાર પણ વહેલી શરૂ કરી શકાય છે.
ફ્લાયદુબઈ ફ્લાઇટ : જ્યારે પાઇલટ જ ઘાયલ થઈ ગયા, ત્યારે વિમાન કોણે સંભાળ્યું, જાણો કૉકપિટની અંદર કેવી પ્રકારની વ્યવસ્થા હોય છે?
બુધવારે દુબઈથી ઇઝરાયેલના તેલ અવિવ જઈ રહેલી FZ1073 ફ્લાઇટની ઘટનાએ કૉકપિટની અંદરની સુરક્ષા વ્યવસ્થા અંગે નવી ચર્ચા શરૂ કરી છે. જાણો કૉકપિટની અંદર કેવી પ્રકારની વ્યવસ્થા હોય છે?
ગાંધીજીના ચાર પુત્રોમાંથી 'બાપુ'ના પ્રિય પુત્ર કોણ હતા, બધા પુત્રો સાથે તેમના કેવા સંબંધ હતા?
ગાંધીજીને ચાર પુત્રો હતાઃ સૌથી મોટા હરિલાલ, પછી મણિલાલ, રામદાસ અને સૌથી નાના દેવદાસ. તેમાંથી પ્રકૃતિ અને કેટલીક ખાસિયતોની રીતે કોણ કોની નજીક હતું, તે વિશે સરદાર પટેલે વાતવાતમાં કહ્યું હતુંઃ હરિલાલ- દેવદાસ "બાપુના દીકરા" અને મણિલાલ-રામદાસ "બાના દીકરા". ત્યાં હાજર ગાંધીજીએ પણ તે મૂલ્યાંકન માન્ય રાખ્યું હતું. (
ક્રિસ્ટા પાઇક : મૃત્યુદંડ માટે બે ઘાતક ઇન્જેક્શન અપાયાં છતાં મોત ન થયું, હવે શું થશે?
પાઇકને ઘાતક ઇન્જેક્શન આપીને ફાંસી આપવાનો પ્રયાસ અગાઉથી જ એક મોટા કાનૂની વિવાદનો વિષય બન્યો હતો. હવે આ ઘટનાને કારણે અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાને કારણે અનેક સવાલો ઊભા થયા છે-ઇન્જેક્શનની પ્રક્રિયામાં શું ખોટું થયું, હવે આગળ શું થશે અને ફાંસીની પ્રક્રિયા નિષ્ફળ જાય ત્યારે કેદીને થતી પીડા અંગે ફાંસીની સજાના વિરોધીઓની ચિંતા કેટલી વાજબી છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
હવામાન સમાચાર : ગુજરાતમાં હવે વરસાદ બંધ થશે કે પછી પડશે, કયા જિલ્લામાં ફરી વરસી શકે છે વાદળો?
એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતનાં આ રાજ્યોમાં ભારે વરસાદ આવે તેવી હવામાન વિભાગની આગાહી છે. એવી શક્યતા રહેતી હોય છે કે, ઘણી વાર આવા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આસપાસના વિસ્તારોમાં થઈ જતી હોય છે અને થોડો ઘણો વરસાદ આવતો હોય છે.
સ્મિત મચ્છર કોણ છે, જેમણે ફ્લાયદુબઈ ફ્લાઇટમાં સેંકડો પ્રવાસીઓના જીવ બચાવ્યા?
ફ્લાયદુબઈ ફ્લાઇટમાં પાઇલટ પર ચાકુથી હુમલાની ઘટના પછી લોકો ગુજરાતી મૂળના આ પાઇલટ વિશે જાણવા માગે છે. એક પૉડકાસ્ટમાં સ્મિત મચ્છરે પોતાના જીવન વિશે વાત કરી છે. તેમને પાઇલટ બનવાનો વિચાર ક્યારે આવ્યો હતો?
પગમાં કાચી ડુંગળી રાખવાથી શરદી મટે? જાણો વાઇરલ નુસ્ખા પાછળનું વૈજ્ઞાનિક સત્ય
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કાચી ડુંગળીને મોજાંમાં રાખીને તેને પહેરવાથી શરદી મટી શકે છે. આ દાવો કેટલો સાચો છે, ડૉક્ટરો શું કહે છે?
સ્મિત મચ્છર : ફ્લાયદુબઈના વિમાનમાં આ ગુજરાતી મૂળના પાઇલટે એવું શું કર્યું જેનાથી ટ્રમ્પથી લઈને નેતન્યાહૂ સહિતના લોકો તેમને 'હીરો' ગણવા લાગ્યા?
દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં પાઇલટ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં ગુજરાતી મૂળના પાઇલટ સ્મિત મચ્છરની બહાદુરીથી સેંકડો પ્રવાસીઓના જીવ બચી ગયા હોવાનું માનવામાં આવે છે.
હિટલરના સૈન્ય અધિકારીઓને ગેરમાર્ગે દોરનાર અને યુદ્ધનાં રહસ્યો બહાર લાવનાર શાનદાર હવેલીની અંદર શું હતું?
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્તર લંડનમાં આવેલી ટ્રેન્ટ પાર્ક હવેલીના ઉપરના માળે નાઝી યુદ્ધકેદીઓ આરામ કરતા અને વાતો કરતા હતા.
દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં ચપ્પુ વડે હુમલો: નેતન્યાહૂનો દાવો - 'હુમલાખોર પાઇલટે વિમાન ક્રૅશ કરાવવાનો પ્રયાસ કર્યો'
ફ્લાઇટરાડાર24ના ડેટા મુજબ, સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્ર ઉપર પહોંચ્યા પછી વિમાને અચાનક દિશા બદલી અને ઝડપથી નીચે ઉતરવાનું શરૂ કર્યું. બે મિનિટથી પણ ઓછા સમયમાં વિમાન લગભગ 17,000 ફૂટ (5,000 મીટરથી વધુ) નીચે આવી ગયું હતું.
'પાણીમાં ઊતરું તો લાગે છે એક દિવસ તેને મળીશ', પત્નીની શોધમાં છેલ્લાં 13 વર્ષથી દરિયો ખૂંદતા પતિની કહાણી
સુનામીના પ્રચંડ મોજાં પત્નીને તાણી ગયા પછી પતિ હજુ તેની શોધમાં દરિયામાં ફરે છે, અત્યાર સુધીના અનુભવોએ જીવન કેવી રીતે બદલી નાખ્યું.
ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભની તૈયારી માટે જે મસ્જિદનો એક ભાગ તોડવા મામલે હંગામો થયો, તેનો ઇતિહાસ શું છે?
ઉજ્જૈનમાં 2028ના સિંહસ્થ કુંભની તૈયારીઓ અગાઉ એક જૂની મસ્જિદનો અમુક ભાગ તોડવા મામલે વિવાદ થયો છે. આ મસ્જિદ ક્યારે બની હતી અને તેનો ઇતિહાસ શું કહે છે?
સ્વામિનારાયણ- ઍફિલ ટાવર વિવાદ : ટાવરનું સંચાલન કરતી કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી આપશે રાજીનામું
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસના પ્રતિનિધિમંડળની પેરિસના ઍફિલ ટાવરની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીને હઠાવી દેવાના વિવાદ બાદ ઍફિલ ટાવરનું સંચાલન કરતી કંપની એસઈટીઈના મુખ્ય કાર્યકારી અધિકારી પૅટ્રિક બ્રાંકો રુવો આ વર્ષના અંતે પોતાના પદ પરથી રાજીનામું આપશે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































