Alpam Desai Bhatt·Nov 1, 2024નસકોરાંઘરમાં તો બધાય સાંભળ્યા હોય, પણ બહારની વ્યક્તિના સાંભળવા મળે તે આમ અજુગતું લાગે, અને મને તો હસવું આવે.
Alpam Desai Bhatt·Nov 1, 2024પંદરેક વર્ષ પહેલાં ખોટી રીતે દોરવાઈ જઈને મેં ધર્મપરિવર્તન કર્યું હતું.પરંતુ "માનવતા ધર્મ" કેટલીક શરતો સાથે આવે છે.
Alpam Desai Bhatt·Oct 28, 2024વાસણ કોણ માંજે?મને બાલમંદિરમાં મારી ભત્રીજી રૂપમ સાથે નાનપુરમાં મુકેલી. સવારે ૯ વાગે પપ્પા જમવાનું પતાવી મને લઈ માતાજીના ઘરે જવા નીકળી જાય. મમ્મી ને…
Alpam Desai Bhatt·Oct 26, 2024Why should boys have all the fun?આ ટેગલાઈનમાં કશું ખોટું નથી, પરંતુ જ્યારે લગ્નેતર સંબંધોની વાત થતી હોય અને કોઈ આ ટેગલાઇન વાપરે તો કેવું લાગે?
Alpam Desai Bhatt·Oct 25, 2024આપણા સુખદુઃખ આપણા વાણી વર્તન પર જ નિર્ભર છે.ઘણીવાર તમે સાચા હોવા છતાં past conditioning ને લીધે કશું બોલી નથી શકતા. તો કોઈકવાર તમે ગુસ્સામાં એવું બોલી કાઢો કે તમે સાચા હોવ છતાં તમને…
Alpam Desai Bhatt·Oct 25, 2024જાપાનીઝ ભાષાહું બોલતી થઈ ત્યારે ઘણીવાર અગડમ બગડમ ધડ માથા વિનાના લવારા કરતી, કંઈ નવાઈની વાત નથી, બીજા બાળકોની જેમ જ. સતત બોલબોલ કરું એવું મારા પપ્પા…
Alpam Desai Bhatt·Oct 24, 2024ધ્યાનમાં બેસતા મનુષ્ય ને તમે કહો કે વાંદરા સિવાય બાકી બધા જ વિચારો કરાય તો એ જેવો પાંપણ બંધ કરે કે…#Savewater
Alpam Desai Bhatt·Oct 23, 2024નર્સરી રાઈમ્સગુજરાતીમાં કવિતા, પણ અમે બન્ને ભાઈબહેનને પપ્પાએ અંગ્રેજી માધ્યમમાં ભણવા મુકેલા એટલે અમારા શૈક્ષણિક જીવનની શરૂઆત નર્સરી રાઈમ્સથી થઈ.
Alpam Desai Bhatt·Oct 21, 2024બાળકો ૧. ચાલતા થાય તે પહેલા ઉભા ઉભા નૃત્ય જેવું ડોલે ૨.કળા અભિવ્યક્તિનું મૂળ સ્વરૂપ છે જે પુખ્ત થતાં ભુલાય જાય છે.
Alpam Desai Bhatt·Oct 20, 2024ગભરાવતા અને ગભરાતા દેહાઈઓ..૧એટલે અમે જ હો.. અમારો પરિવાર એમાં નિપૂણ. આખા અનાવલાઓને તો નથી જ કહેતી. એ પ્રજાતિ તો કોઈનાથી ગભરાઈ એવી નથી, હા કદાચ અડફતે ચડી જાવ તો ગભરાવે…