Inધરતીની સોડમbyAmit Patel·Sep 19, 2020નાથાલાલ જોશી ( પૂ.ભાઈ ) — એક દૈવી માનવઆ વ્યક્તિ વિષે કદાચ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. ઈ.સ. ૨૦૧૩ માં તેઓએ પોતાનો સ્થૂળ દેહ છોડેલ. આજે એમના જન્મને ૧૦૦ વર્ષ થયા છે ત્યારે આજે…A response icon3A response icon3
Inધરતીની સોડમbyAmit Patel·Apr 8, 2020વાહ... કનકસિંહ.... વાહ.......આજે સવારમાં દાઢી વધી ગયેલી, થોડા અસ્તવ્યસ્ત વાળ અને પ્રથમ દ્રષ્ટિએ માનસિકરીતે વિક્ષિપ્ત હોય એવી એક વ્યક્તિ મારા ઘર પાસેથી પસાર થઈ. મેં…
Inધરતીની સોડમbyAmit Patel·Dec 31, 2019અંગ્રેજીએ સૂંવેદ્નાઓ હાંસિયામાં ધકેલી દીધી છેએક સરકારી નિર્ણયે એક પરીક્ષામાં અંગ્રેજી ભાષાને હાંસિયામાં ધકેલી દીધી છે, પરંતુ સમાજમાં અંગ્રેજીએ તમામ ભારતીય ભાષાઓને કચરા ટોપલીમાં…
Inધરતીની સોડમbyAmit Patel·Apr 16, 2018સી.બી.એસ.ઈ. સ્કૂલનો મોહ શા માટે ?હમણાં કેટલાક દિવસોથી ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં શાળાઓ ફી વધારો કરે છે તેની સામે સરકાર અને વાલીઓ નારાજ છે. કેટલીક જગ્યાએ નાના-મોટા…
Inધરતીની સોડમbyAmit Patel·Apr 14, 2018મને મારી ભાષા ગમે છે, કારણ બાને હું બા કહી શકું છુંમને મારી ભાષા ગમે છે કારણ બાને હું બા કહી શકું છું ‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં. તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ…
Inધરતીની સોડમbyAmit Patel·Apr 10, 2018આપણો ભવ્ય વારસો ભૂતકાળ બંને તે પહેલાંગુલામ બનેલી પ્રજા એની માતૃભાષાને જાળવી રાખશે ત્યાં સુધી બહારની કોઈ પણ સત્તા એને પરાધીન બનાવી શકશે નહીં.
InગોરસbyAmit Patel·Jun 13, 2017મા તુજે સલામઈન્ગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભણવામાં અત્યંત નબળો હતો. ૧૩ વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો કારણ કે ડીસ્લેક્સિઆ (તારે ઝમી…